In India, you’ll get to hear many languages being spoken. In different states of India, different native languages are spoken. And in Gujarat, the most spoken language is Gujarati. That’s why you might think about Happy New Year wishes in Gujarati for sending to your close ones. Not only it’ll be easier for them to read but it’ll also make them feel warm.
So, welcome the new year with joy and love along with your dear ones by wishing them. Share the love with the people close to you and warp the gratitude and greetings with a new year wish.
Happy New Year Wishes In Gujarati
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના
આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના..
બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન
સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
સાલ મુબારક 2023!
તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર…
નવા વર્ષ ની ખુશી બધે છે. નવા વર્ષના ઘણા અભિનંદન અને ભગવાન તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ આપે! સાલ મુબારક!
પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!!
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ !
પણ તમારા જીવનની ઘાટા કલાકમાં, હું તમારી બાજુ માત્ર મીણબત્તી પર હોલ્ડિંગ દ્વારા ઊભા હોય છે અને બધા બિન-પ્રકાશિત વિસ્તારોમાં અપ પ્રકાશમાં આવશે. ભગવાન વિશ્વના તમામ સુખ સાથે તમે ફુવારો શકે! હેપી ન્યૂ યર
નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો .. નવું વર્ષ 2023 ની શુભકામના
તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. સાલ મુબારક!
In this article, we have listed Happy New Year wishes in Gujarati that you can use to express your feelings.